SUBSCRIBE OUR NEWSLETTER :-

Achievements

ઊંઝા નગરપાલિકાના સીમા ચિન્હો

  • ૩૧ માર્ચ ૨૦૧૧ના રોજ કરવેરામાં ૯૨% જેટલી વસુલાત સાથે અગ્રેસર.
  • સમસ્ત નગરમાં વોટર મેનેજમેન્ટ અને સફાઈ કામગીરીથી નગરજનો તૃપ્ત.
  • વોર્ડ દિઠ સફાઈ કામદારો- મુકાદમ અને વોર્ડ ઈન્સપેક્ટર સાથે સ્થાનીક લોકોની ટીમની રચનાથી સફાઈ ક્ષેત્રે ખુજબ સારુ પરિણામ.
  • નગર સેવા સદનના નવ નિર્માણની શુભ શરૂઆત (૬૦ વર્ષ બાદ)
  • સમસ્ત ગુજરાતમાં ગરીબ આવાસ યોજનામાં આર્થીક અને સામાજીક રીતે પછાત વર્ગના નાગરિકો માટે ૬૨૪ આવાસોનું નિયત સમય મર્યાદામાં પુરા કર્યા. (વિતરણ બાકી છે)
  • નગરને ધુળમુક્ત અને હરીયાળું બનાવવા નગરપાલિકા દ્વારા કામગીરીમાં જન સહયોગથી ટ્રી ગાર્ડ (પાંજરા) મફત વિતરણ કરી વૃક્ષ જતનની સામાજીક સહીયારી યોજનાનું સફળતા પુર્વકનું આયોજન.
નગરપાલિકા આ બધુ કરી શકે છે.
માત્રને માત્ર
સમગ્ર નગર આભારી છે.
  • હૃદય સમ્રાટ માનનીય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દિર્ઘદ્રષ્ટી અને માત્ર ને માત્ર વિકાસના સંકલ્પથી ગુજરાતની શ્રેષ્ઠ નગરપાલિકા બને તેવો અભિગમ.
 
વિઝન ઊંઝા
ગુજરાતની શ્રેષ્ઠ નગરપાલિકા બને સહયોગ ટીમ
ઊંઝા
“ઊંઝા નગર પાલિકા પરિવાર”
Back to top